શરીરને સમજો — આયુર્વેદની નજરે... “મમ્મી, તમે ગરબા રમવા નહીં આવો?” 💔

“ મમ્મી , તમે ગરબા રમવા નહીં આવો ? “ ના બેટા… તમે બધા જાઓ. મારાથી હવે એટલું ચલાતું નથી.” આટલું કહીને 56 વર્ષનાં હંસાબેને ફોન મૂકી દીધો. ...