Views shared by several ayurveda professionals and non-ayurveda people in discussion group:
Sub.:
Why Honey and Ghee are not taken equal proportion?
Vd Mahendra Vyas : If Honey:Ghee::1:1 It become Vish(poison.)
Shah Prerak Shah: I know. We all ayu practitioner give the same answer. But do we have any documentation?
Tushar Trivedi: For Basti, acharya charak mentioned ghruta and madhu in same proportion in sidhdhi sthana...but orally it is contraindicated..?? Ashtang Hridaya sutrasthan -7/39
All views shared here are only for knowledge. This information doesn’t have any scientific validation. Various doctors and non-medicos have shared their views and experiences in this discussion. Please do not try any of the suggestions described here, without prior consult from your regular, qualified doctor. Dr. Prerak Shah and no other person is responsible for any unwanted effects, side effects or contra-indications in your health. Thank you.
મારો સ્વાનુભવ શેર કરુ છું std.12th (1995) માં ગણિત વિષય અઘરો લાગતો,છાપા માં વિધા માં પારંગત થવા પ્રયોગ વાંચેલો. શુધ્ધ ગાય નુ ઘી એક ચમચી તથા શુધ્ધ મધ એક ચમચી જમણી અનામિકા આંગળી થી મહામૃત્યજંય મંત્ર ॐ त्रयबकं. .
ReplyDelete21 વાર જપતા મીક્ષ કરવુ ત્યારબાદ ચાટી જવુ 21 દિવસ રોજ આ વિધી કરેલ પરિણામ માં 99/150 ગુણ ગણિત માં મેળવેલ.આ ઘટના મધુસુદન આર પંડ્યા (રસશાસ્ત્ર HOD Bhavnagar )ને મધ ઘી સમાન માત્રા માં વિષ સમાન છે એ સંદર્ભે કહેલ સંતોષકારક ઉતર મળેલ નહી.
2005 માં (27 ની ઉમર માં) LIC policy લેતી વખતે FBS 100+ આવ્યુ જો કે D.M. એક પણ શાસ્ત્રીય કારણો એ સમયે નહોતા ..
મને એવુ લાગે કે કદાચ દુષી વિષ સ્વરૂપે કદાચ